'પૂર્ણ વર્ગની રીત' નો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો: $2x^2 - 7x + 3 = 0$

  • A
    $3$ અથવા $-6$
  • B
    $\frac{1}{2}$ અથવા $3$
  • C
    $\frac{6}{2}$ અથવા $9$
  • D
    $\frac{1}{2}$ અથવા $3$

Explore More

Similar Questions

પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $3x^2 + 11x + 10 = 0$.

$x^{2}+5x+6=0$ નો ઉકેલ ગણ $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં તે તપાસો: $x - \frac{1}{x} = 5$

એક પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે $12$ ઉમેરવામાં આવે છે,ત્યારે તે તેના વ્યસ્તના $160$ ગણી થાય છે. તે સંખ્યા શોધો.

જણાવો કે શું દ્વિઘાત સમીકરણ $(x+1)(x-2)+x=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo